વાંકાનેરમાં જુના ડખ્ખામાં યુવાન ઉપર હુમલો

- text


વાંકાનેર : વાંકાનેરના આંબેડકર નગરમાં રહેતા પરેશભાઇ લવજીભાઇ સારેસા, ઉવ.૩૦ વાળને જુના ઝઘડાનો ખાર રાખી (૧) ભરત મોહન પરમાર (૨) અમીત મોહન પરમાર (૩) નરેશ મોહન પરમાર (૪) મોહન જગા પરમાર રહે. બધા આંબેડકરનગર શેરી નં.૪ વાળાઓએ એકસંપ કરી લોખન્ડના પાઇપ અને ધોકા વડે હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

- text

- text