મોરબીમાં લારી ગલ્લા વાળા ઉપર પોલીસની તવાઈ

- text


ચા, નાસ્તા, ફ્રૂટ, ઈંડા અને ગુલ્ફી આઈસ્ક્રીમની 15 લારીવાળાઓ ઉપર કેસ

મોરબી : મોરબીમાં ટ્રાફિકને નડતર રૂપ લારી ગલ્લા રાખતા 15 ધંધાર્થીઓ સીટી બી ડિવિઝન પોલીસની ઝપટે ચડતા દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા જાહેર માર્ગો ઉપર ટ્રાફિકને નડતર રૂપ લારી ગલ્લા રાખી ધંધો કરતા 15 ધંધાર્થીઓં વિરુદ્ધ કે કરવામાં આવ્યા હતા જેમાં ચા, નાસ્તો, ફ્રૂટ, શાકભાજી, શેરડી અને ઈંડાનો ધંધો કરતા લારી ગલ્લા વાળા ઝપટે ચડી ગયા હતા.

- text