ગાડીમાં ધોકો રાખતા નહીં, મોરબીમાં ગુન્હો નોંધયો

- text


મોરબી : મોરબીના આંદરણા ગામે રહેતો કિશનભાઇ બેચરભાઇ દંતાલીયા, ઉવ ૨૩ વાળો પોતાની હુંડાઇ કંપનીની આઇ ટેન ગ્રાંન્ડ રજી નં જી જે ૩૬ એલ ૦૨૯૯વાળી કિ રૂ ૨.૦૦.૦૦૦/- વાળીમા ગે.કા રીતે લાકડાનો ધોકો કિ રૂ ૫૦/- નો રાખી જાહેરમા નીકળતા પોલીસે હથીયારબંધી જાહેરનામાભંગ બદલ ગુન્હો નોંધ્યો હતો.

- text

- text