ડ્રન્ક એન્ડ ડ્રાઇવ ! મોરબી ડમડમ હાલતમાં વાહન ચલાવતા ત્રણ ઝડપાયા

- text


મોરબી : મોરબી પોલીસે દારૂ પી વાહન લઈને નીકળેલા ત્રણ પીધેલીયા શખ્સોને ડમડમ હાલતમાં ઝડપી લઈ ડ્રન્ક એન્ડ ડ્રાઇવ ઝુંબેશ અંતર્ગત કાનૂની કાર્યવાહી કરી હતી.

મોરબી પોલીસ દ્વારા જયંતીભાઇ લાલજીભાઇ ચૌહાણ, ઉવ ૩૫ રહે હાલ.ગાયત્રીનગર ખીમજીભાઇ ના મકાનમા મોરબી ૨ મુળ રહે તાલુકા પંચાયત પાછળ જસદણ તા.જી.રાજકોટ (૨) બચુભાઈ કનોભાઈ ખરાડીયા, ઉવ ૨૪ રે હાલ વાંકડા ગામ માં રાજુભાઈ જીવરાજભાઈ પાડલીયા ના વાડા માં તા-જી મોરબી મુળ મોટીપો તા ભાભરા જી અલીરાજપુર (એમ.પી) અને (૩) અભેસિંગ માલજી માવી ઉવ ૨૯ રે હાલ વાંકડા ગામ ની સીમ માં કાનજીભાઈ ચકુભાઈ ઘોડાસરા ની વાડી માં તા-જી મોરબી મુળ છોટાખુટાજા તા ભાભરા જી અલીરાજપુર વાળાને દારૂ પીધેલી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- text

- text