વાંકાનેરમાં પીછો શુ કામ કરશ, પૂછતાં જ જાનથી મારી નાખવાની ધમકી

- text


વાંકાનેર : વાંકાનેર પંચાસર ચોકડી નજીક છોટા હાથીમાં જઇ રહેલા મનિષભાઇ મોહનભાઇ મકવાણા, ઉવ-૨૬ રહે-વાંકાનેર નવાપરા પ્રા.શાળાની સામે વાળાની પાછળ હોન્ડા લઈને પીછો કરી રહેલા રામાભાઇ કોળી મંડપ સર્વિસ વાળા રહે-નવાપરા વાળાને પીછો શુ કામ કરો છો તેમ પૂછતાં જ આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપતા વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

- text