મોરબીના ઇન્દીરાનગર મફતિયાપરામાંથી સગીરાનું અપહરણ

- text


મોરબી : મોરબીના ઇન્દીરાનગર મફતિયાપરામાંથી નિલેશભાઇ મોહનભાઇ નંદસેરીયા રહે. ઇન્દીરાનગરવાળો સગીરાને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી લઇ જતા બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

Kidnapper Running Away Hostage Character Icon Design Template Vector Illustration

- text