મોરબીના જાંબુડિયામાં મોટર સાયકલ ચોરાયું

- text


મોરબી : મોરબીના જાંબુડિયા ગામની સીમમાં આવેલ સીરામીક ફેકટરીમાથી નટવરલાલ દામજીભાઇ કગથરા ઉવ ૪૬ ધંધો પ્રા.નોકરી રહે મોરબી -૧ વાવડી રોડ ભગવતી પાર્ક શેરી નંબર ૨ તા.જી.મોરબી વાળાનું મોટર સાયકલ, કિ. ૨૦ હજાર વાળું કોઈ અજાણ્યો ઇસમ ચોરી જતા આ મામલે મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

- text