મોરબીના વિયાન્સ LG શોપમાં બિગલૂટ સેલ : ટીવી, ફ્રિજ સહિતની વસ્તુઓમાં ૨૫ % ડિસ્કાઉન્ટ

- text


૩૦ જૂન સુધી ચાલનાર બિગલૂટ સેલનો ફાયદો ઉઠાવો : ડિસ્કાઉન્ટની સાથે ખરીદી કરનાર ગ્રાહકને હેલિકોપ્ટર રાઈડ જીતવાની તક

મોરબી : મોરબીના શનાળા રોડ પર નવા બસટેન્ડ સામે આવેલ એલ.જી.ના વિયાન્સ કોર્પોરેશન શોરૂમમાં બિગલૂંટ સેલ ચાલી રહ્યો છે જેમાં વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોમાં ૨૫ % સુધી ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

મોરબીના વિયાન્સ કોર્પોરેશન એલજી શોપમાં બિગલૂટ સેલ શરૂ થયું છે જેમાં એલજીના એલઇડી ટીવી, ફ્રિજ, એરકન્ડિશનર, માઇક્રોવેવ ઓવન, વોશિંગમશીન, ગેસ સ્ટવ સહિતની ચીજવસ્તુઓમાં ૨૫ % સુધીના ડિસ્કાઉન્ટની સાથે ખરીદી કરનાર ગ્રાહકને હેલિકોપ્ટર રાઈડ જીતવાની તક આપવામાં આવી રહી છે.

- text

વિઆન્સ કોર્પોરેશન દ્વારા ૩૦ જૂન સુધી યોજવામાં આવેલા આ બિગલૂટ સેલમાં ખરીદી કરનાર ગ્રાહકોને આકર્ષક યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે જેમાં શ્યોર ગિફ્ટ, લક્કી ડ્રો નું કુપન, ૩૬૫ દિવસ માટે વીમા કવચ, ૭.૫ ટકા કેશબેકની સાથે આકર્ષક ફાયનાન્સ સ્કીમનો લાભ લેનાર ગ્રાહકોને વળતર રૂપે એક હપ્તો વિઆન્સ કોર્પોરેશન દ્વારા ભરવાની યોજના બનવાઈ છે.

જેથી, મોરબીના શહેરીજનોને આ બિગલૂટ સેલનો લાભ લેવાની સાથે આકર્ષક યોજનાઓનો વધુને વધુ લાભ લેવા વિઆન્સ કોર્પોરેશન એલજી શોપની યાદીમાં જણાવાયું છે. તેમજ વધુ વિગત માટે 8238082383 નંબર ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text