હળવદમાં બાઈક સ્લીપ થતા પિતાનું મોત: પુત્રને ઇજા

- text


મોરબી: હળવદ બાયપાસ રોડ પરથી જઇ રહેલા પિતા પુત્રનું બાઈક સ્લીપ થતા પુત્રને ઈજાઓ પહોંચી હતી. જ્યારે પિતાનું મોત નીપજ્યું હતું.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદ બાયપાસ રોડ પર ભારત પેટ્રોલ પંપ પાસે પિતા પુત્ર બાઈક પર જતા હતા. બાઈક સ્લીપ થતા પાછળ બેઠેલા પુત્ર રણજિત હરજીભાઈ હાલાણીને ઈજાઓ પહોંચી હતી. જ્યારે હરજીભાઈ લાભુભાઈ હાલાણીનું મોત નીપજ્યું હતું.

- text