મોરબીમાં વર્લી મટકાના આંકડા લેતા બે ઝડપાયા

- text


મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં શક્તિ ચેમ્બર નજીક પોલીસે જાહેરમાં વર્લી મટકાના આંકડા લેતા બે શખ્સોને ઝડપી લીધા હતા.

- text

જાણવા મળ્યા મુજબ મોરબી બી ડીવીજન પોલીસે શક્તિ ચેમ્બર નજીકથી આરોપી જીતેન્દ્રભાઇ રમેશભાઇ સાવરીયા ઉવ- ૨૨ રહે. ટીંબાવાડી મેલડીમાતાના મંદીર પાસે મોરબી (૨) વિજયભાઇ દેવજીભાઇ વેકરીયા ઉવ- ૨૪ રહે. શક્તી ચેમ્બર્સ પાછળ ઉમીયાનગર મોરબી વાળાને જાહેરમા વર્લી ફીચરના આંકડા લખતા રોકડા રૂ. ૧૭૦૦ તથા વીવો કંપનીનો મોબાઇલ કિ. રૂ. ૫૦૦૦/- એમ કુલ રૂ. ૬૭૦૨- ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

- text