મોરબીના પંચાસર રોડ પરથી હોન્ડા ચોરાયું

- text


મોરબી : મોરબીના પંચાસર રોડ પર રાજનગર-૧ થી તસ્કર મોટર સાયકલ ચોરી જતા આ મામલે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

જાણવા મળ્યા મુજબ ફરિયાદી નિરવભાઇ શાંતિલાલભાઇ લોરીયા જાતે.પટેલ ઉ.વ.૨૩ ધંધો.પ્રા.નોકરી રહે.મોરબી પંચાસર રોડ રાજનગર-૧ ના ઘર પાસેથી તેમનું હિરો સ્પ્લેન્ડર પ્લસ ડ્રિમ મોટર સાયકલ નં.GJ-36-C-5667 કિમત રૂપિયા.૩૦૦૦૦/-વાળુ મોટર સાયકલ ચોરી અજાણ્યા ઈસમો ચોરી કરી લઇ જતા આ મામલે ગુન્હો નોંધાયો છે

- text

આ મામલે એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

 

- text