આજે પોલિયો રવિવાર અંતર્ગત આપના 5 વર્ષ સુધીના બાળકને પોલિયોના ટીપાં પીવડાવો અને તેનો ફોટો શેર કરો મોરબી અપટેડને..

- text


#morbiupdate

મોરબી : પલ્સ પોલિયો કાર્યક્રમ અંતર્ગત આજે તારીખ 11 માર્ચને રવિવારે આપની નજીકની શાળામાં આપના અને આપના આજુ બાજુ ના 0 થી 5 વર્ષ સુધીના તમામ નાના ભૂલકાઓને પોલિયોના 2 ટીપાં પીવડાવવા નું ચૂકશો નહિ..

તેમેજ આપના બાળકો ને પોલિયો ના ટીપાં પીવવડાવતા ફોટા મોકલો #morbiupdate ને 9227432274 વોટ્સઅપ નંબર પર અને એ ફોટો મોરબી અપડેટના ફેસબુક પેજ પર પોસ્ટ કરવા માં આવશે..તો આવો ભારતને પોલિયો મુક્ત રાખીએ..

- text

- text