વાંકાનેર નજીકથી ૧૧ બોટલ દારૂ સાથે એક ઝડપાયો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન તેઓને બાતમી મળેલ કે,રામોજી સીરામીક સામે એક માણસ ઇંગ્લીશ દારૂનો થેલો લઈને ઉભો છે તે હકીકત આધારે તે જગ્યાએ જઈ પોલીસ દ્વારા ચેક કરતા તે માણસ જેનું નામ રમેશ ચોથાભાઈ સાથલીયા રહે.મોટા દહીંસરા તા.માળીયા.મી વાળો માલી આવતા તેને ચેક કરતા થેલા માંથી ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલ નંગ ૧૧ કિં. રૂ.૩૩૦૦-/સાથે મળી આવતા ગુન્હો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.

ફાઈલ ફોટો

- text