વાંકાનેરના ભલગામમાં જાહેરમા જુગાર રમતા ત્રણ ઝડપાયા

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભલગામ ગામે જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમીને પગલે પોલિસે દરોડો પાડી ત્રણને ઝડપી લીધા હતા.

- text

જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ભલગામ ગામે ખોડિયાર માતાજીના ઓટા ઉપર જાહેરમાં તીનપતી નો જુગાર રમતા (૧)જયશુખ ચતુરભાઈ ભાલિયા (૨) ભરત સાર્દુલ ભાઈ ભલીયા(૩)કાળું કેશા ભલીયા રહે તમામ ભલગામ તા.વાંકાનેર વાળાઓને રૂ.૧૩૯૯૫-/રોકડા તથા મોબાઈલ ફોન મળી કુલ રૂ.૧૪૯૯૫-/ સાથે પકડી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી હતી.

 

- text