- text
મોરબી : મોરબીના નગરજનોમાં અપ્રિતમ લોકચાહના ધરાવતા અને મૂળ ચોટીલાના વતની એવા મોરબી પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા ગીરીશ સરૈયાનો આજે જન્મદિવસ છે.
અગાઉ મોરબી પાલિકામાં ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવ્યા બાદ સુરેન્દ્રનગર જીલ્લામાં મ્યુનિસિપલ ઓફિસર તરીકે ફરજ બજાવનાર ગીરીશ સરૈયા હાલ વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસરની સાથે સાથે મોરબી પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર તરીકે વધારાની ફરજ બજાવી રહ્યા છે.
- text
ગીરીશ સરૈયાને મોરબી નગરપાલિકાનો વધારાનો ચાર્જ સોપાયો છે ત્યારે લોકહિતમાં અનેક નિર્ણયો લીધા છે અને લોકોની સુખાકારી વધે તે માટે હમેશા કાર્યરત જોવા મળે છે.
આજે તેમના જન્મદિવસે તેમને મિત્રો, પરિવાર અને સ્નેહીઓ તેમજ સામાજિક અગ્રણીઓ દ્વારા મોબાઈલ નં ૯૬૦૧૧ ૬૯૬૯૦ ઉપર જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
- text