અબતક ચેનલના મોરબી જિલ્લા બ્યુરો ચીફ પંકજ પટેલનો આજે જન્મદિવસ

- text


મોરબી : અબતક ચેનલના મોરબી જિલ્લા બ્યુરો ચીફ તરીકે ફરજ બજાવતા પંકજ ભાઈ પટેલ નો આજે 29 મો જન્મદિવસ છે જીવન માં સફળતા પૂર્વક 29 વર્ષ ની સફર પૂર્ણ કરી તેઓ 30 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે આજે તેમને તેમના મોબાઇલ નંબર 9978098614 પર સતત મિત્રો અને સ્નેહીજનો ની શુભકામનાઓ મળી રહી છે ત્યારે જીવન માં તેઓ સતત પ્રગતિ ના પંથે આગળ વધતા રહે એવી મોરબી અપડેટ ની પણ હૃદય પૂર્વક ની શુભકામનાઓ.

- text

- text