માણેકવાડા ગામે સેન્ટિગ કામ કરતા શ્રમિકને ધમકી

- text


મોરબી : મોરબીના માણેકવાડા ગામે સેંટિંગ કામ કરવાનું કેમ મૂકી દીધું કહી બે શખ્સોએ ધમકી આપતા ફરિયાદ નોંધાઇ છે.

- text

માણેકવાડા ગામના રહીશ રમેશભાઇ ધનજીભાઇ ચાવડા જાતે-અનુ.જાતી ઉ.વ-૪૦ ધંધો-સેન્ટીંગકામ વાળાને સુરેશભાઇ નભુભાઇ પરમાર તથા બાબુભાઇ નભુભાઇ પરમાર રહે.બન્ને માણેકવાડા વાળાએ ભૂંડા બોલી ગાળો આપી ઢીકા પાટુનો મુંઢ-માર માર જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

 

- text