મોરબીના યુવા પત્રકાર મિલન નાનકનો આજે જન્મદિવસ

- text


મોરબી : મોરબીના લાડીલા યુવા પત્રકાર મિલન નાનકનો આજે જન્મ દિવસ છે. મૂળ કોયલી ગામ ના મિલન નાનકે મોરબીની પોતાની કર્મભૂમિ બનાવી છે અને છેલ્લા ૨૫ વર્ષથી મોરબીમાં રહે છે, લાગણીશીલ સ્વભાવ અને મિત્રો બનાવી મિત્રતા નિભાવવાના અનેરા ગુણને કારણે મિલને નાની ઉંમરમાં જ જબરી લોક ચાહના મેળવી છે.

- text

હાલમાં જ પ્રભુતામાં પા..પા..પગલી પાડનાર મિલન નાનક હાલ GTPL ન્યૂઝમાં પત્રકાર તરીકે ફરજ બજાવી રહ્યા છે,ઉત્સાહી ને સતત દોડતા રહેતા પત્રકાર મિલન નાનકને આજે જન્મદિવસે મિત્રો, સ્નેહીઓ તરફથી મોબાઈલ નંબર ૮૯૦૫૨ ૯૩૩૮૧ ઉપર ખૂબ-ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન વર્ષા થઈ રહી છે.

 

 

- text