મોરબી સિરામિક એસોસિએશન યુવા પ્રમુખ નિલેશભાઈનો આજે જન્મદિવસ

- text


મોરબી:મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ અને વાઈબ્રન્ટ સીરામીક એક્સપોના સ્વપ્નદ્રષ્ટા નિલેશભાઈ જેતપરિયાનો આજે જન્મદિવસ છે.

વાઈબ્રન્ટ સિરામિક સમિટ થકી મોરબીના સિરામિક ઉદ્યોગને ગ્લોબલ માર્કેટમાં મુકનાર નીલેશભાઈ જેતપરિયાનો આજે જન્મદિવસ છે.સિરામિક ઉદ્યોગના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેતા નિલેશભાઈને જન્મદિવસ પ્રસંગે મોરબી સિરામિક એસોસીએશન, ઉદ્યોગપતિઓ, સામાજિક અગ્રણીઓ તરફથી તેમના મોબાઈલ નં ૯૮૨૫૨ ૧૨૭૯૯ પર શુભ કામનાઓ પાઠવવામાં આવી રહી છે.

- text

- text