મોરબીમાં અખિલ ગુજરાત પ્રજાપતિ મહાસંઘ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ

- text


મોરબી : અખિલ ગુજરાત પ્રજાપતિ મહા સંઘ દ્વારા આગામી તારીખ ૧૧ને શનિવારના રોજ મોરબી મુકામે મોરબી જીલ્લાનો વિધાર્થી સન્માન સમારોહ યોજાશે.

- text

મોરબી જીલ્લાના પ્રજાપતિ સમાજના વિધાર્થીઓ, વાલીઓ અને સમાજના આગેવાનોને જણાવવાનું કે આગામી તારીખ ૧૧ ને શનિવારના રોજ અખિલ ગુજરાત પ્રજાપતિ મહાસંઘ દ્વારા મોરબી જીલ્લા કક્ષા વિધાર્થી સન્માન સમારોહ – ૨૦૧૭ મોરબી મુકામે શ્રી વરિયા પ્રજાપતિ સમાજની વાડી (વરીયા મંદિર) સો-ઓરડી મોરબી -૨ ખાતે સાંજે ૪ કલાકે યોજાશે. જેથી મોરબી જીલ્લાના વિધાર્થીઓ વાલીઓ આમંત્રિત મહેમાનોને ઉપસ્થિત રહેવા એક યાદીમાં જણાવ્યું છે. વધુ વિગતો માટે સંપર્ક ભાણજીભાઈ એમ.વરિયા મો.નં.9925664063 સંપર્ક સાધવા યાદીમાં જણાવાયુ છે.

 

- text