રફાળેશ્વર નજીક વાહન હડફેટે મોત

- text


મોરબી:મોરબી રફાળેશ્વર નજીક રોડ ક્રોસ કરવા જતાં વૃદ્ધને અજાણ્યા કાર ચાલકે હડફેટે લેતા કરું મૃત્યુ નીપજ્યું હતું.

- text

જાણવા મળ્યા મુજબ વસંતભાઇ ગોવિંદભાઇ ચાવડા ઉ.વ ૬૫ રહે.મોરબી-૨ નજરબાગ મહાત્મા ગાંધી સોસાયટી,મોરબીએ અજાણ્યા સફેદ કલરનુ અજાણ્યા ફોર વ્હીલનો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે તેમના જણાવ્યા મુજબ તેમના ભાઇ બાબુભાઇ ગોવિંદભાઇ ચાવડા જાતે અનુજાતિ ઉવ ૬૫ રહે અમદાવાદ વાળા રોડ ક્રોસ કરતા હોય ત્યારે. આ બાબતે સફેદ કલરનું અજાણયા ફોર વ્હીલ ચાલકે પુર ઝડપે અને બેફીકરાઇથી પોતાનું વાહન ચલાવી ફરી.ના ભાઇ સાથે. ભટકાડતા તેને માથામાં તથા પગના ભાગે ગંભીર ઇજા થતા મોત નીપજાવી ભાગી જતા પોલીસ ફરિયાદ નોંધાવી છે,પોલીસે આ મામલે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

- text