શું આપનો મોબાઈલ પડી ગયેલો છે ? ચોરાયો છે ? તો મોરબી એલસીબીનો સંપર્ક સાધો

- text


મોરબી : મોરબી એલસીબીએ શહેર જિલ્લાની જાહેર જનતાને અપીલ કરતા જણાવ્યું છે કે કોઈ પણ નો મોબાઈલ ફોન ખોવાયો અગર ચોરાયો હોય તો તાકીદે પોલીસનો સંપર્ક સાધવો.

- text

મોરબી એલસીબી પીઆઇ આરટી વ્યાસની યાદીમાં જણાવ્યા મુજબ મોરબી શહેર જિલ્લામાં રહેતા કોઈપણ નાગરિકનો ફોન અગર ચોરાયો કે ખોવાયો હોય તો તેમણે તાકીદે એલસીબી પોલીસ ઓફીસ,વેજીટેબલ રોડ,મયુર જીમખાના સામે,મોરબી-૨ ખાતે પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીનો સંપર્ક સાધવા જણાવાયું છે.

- text