વાંકાનેરમાં સવા ઈંચ વરસાદ : બાકી જિલ્લામાં મેઘાનો વિરામ

- text


મોરબી : જિલ્લામાં આજે સર્વત્ર ઉઘાડના માહોલ વચ્ચે વાંકાનેરમાં 33 મીમી વરસાદ નોંધાયો છે તો માળિયા માં છુટા છવાયા ઝાપટા વચ્ચે 1 મીમી વરસાદ નોંધાયો હોવાનું ફ્લડ કંટ્રોલ રૂમના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. મોરબી જિલ્લામાં સતત મેઘ મેહરની વચ્ચે આજે વાંકાનેર સિવાયના વિસ્તારોમાં મેઘરાજાએ વિરામ લીધો હતો.

- text

 

- text