મોરબી : પત્રકાર ડેનીશ દવેનો આજે જન્મદિવસ

- text


મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં માસ્ટર ઓફ જર્નાલિઝમનો અભ્યાસ પૂર્ણ કરી મોરબી જિલ્લામાં ABP અસ્મિતા ન્યૂઝ ચેનલમાં રિપોર્ટર તરીકેની ફરજ બજાવતા નિડર યુવા પત્રકાર ડેનિશ દવેનો આજ રોજ જન્મદિવસ છે. તે નિમિત્તે પત્રકાર ડેનીશ દવેને ઠેરઠેરથી શુભેચ્છા વર્ષા તેમનાં મોબાઈલ નંબર 9067490632 પરથી થઈ રહી છે. દવે ડેનીશ પત્રકારત્વ અને સામાજિક ક્ષેત્રે ઉતરોત્તર પ્રગતિ કરે તેવા વડીલો અને અગ્રણીઓ દ્વારા શુભાશિષની વર્ષા થઈ રહી છે⁠ ત્યારે મોરબી અપડેટ તરફથી દવે ડેનીશને⁠ જન્મદિન મુબારક..⁠⁠

- text

- text