5 વાગ્યા સુધીમાં મોરબી શહેરના આ પાંચ બૂથમાં નોંધાયું સૌથી વધુ મતદાન

- text


મોરબી : મોરબીમાં 40 ડિગ્રી તાપમાનમાં પણ મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોરબીમાં સાંજના 5 વાગ્યા સુધીમાં 52 ટકા જેવું મતદાન નોંધાયું છે. ત્યારે મોરબી શહેરના સૌથી વધુ મતદાન થયું તેવા 5 બુથની યાદી

232 મોરબી-૮૭ મેધાણીવાડી પ્રાથમિક શાળા, રૂમ નં – 3, અવનીપાકૅ રોડ, મોરબી : 73.61%

241 મોરબી-૯૬ સરદાર પટેલ પ્રાથમિક શાળા, રૂમ નં. 1, સરદાર બાગ ની પાછળ, આદર્શ સોસાયટી પાસે, મોરબી : 72.40%

233 મોરબી-૮૮ નિર્મળ વિદ્યાલય, રૂમ નં.- 6, કેનાલ પાસે, રવાપર રોડ, મોરબી : 71.26%

231 મોરબી-૮૬ નિર્મલ વિદ્યાલય, રૂમ નં – 1, કેનાલ પાસે, રવાપર રોડ, મોરબી : 70.38%

- text

268 મોરબી-૧૨૩ આંબાવાડી તાલુકા શાળા, રૂમ નં. 5, શનાળા રોડ, મોરબી: 70.04%

- text