મોરબી જિલ્લો : સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 56 ટકા મતદાન

- text


મોરબી વિધાન સભામાં 52.25 ટકા, વાંકાનેર વિધાનસભામાં 57.47 અને ટંકારા વિધાનસભા વિસ્તારમાં 59.21 ટકા મતદાન નોંધાયું

મોરબી : મોરબી જિલ્લામાં શાંતિપૂર્ણ અને ઉત્સાહજનક વાતાવરણમાં મતદાન થઈ રહ્યું છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મતદાનનો ઉત્સાહ દેખાય રહ્યો છે. મતદાનની ટકાવારીની વાત કરીએ તો સવારે 7 થી બપોરે 5 વાગ્યા સુધીમાં સરેરાશ મતદાનની ટકાવારીનાં આંકડા જોઈએ તો મોરબી વિધાન સભામાં 52.25 ટકા, વાંકાનેર વિધાનસભામાં 57.47 અને ટંકારા વિધાનસભા વિસ્તારમાં 59.21 ટકા મતદાન નોંધાયું હતું. આ ત્રણેય બેઠકનું થઈને મોરબી જિલ્લાનું સરેરાશ મતદાન બપોરે 5 વાગ્યા સુધીમાં 56.07 ટકા જેટલું મતદાન થાય છે.

An Indian election officer applies an indelible ink mark on the finger of a woman during the first phase of elections in Dibrugarh, in the northeastern state of Assam, India, Monday, April 7, 2014. India started the world’s largest election Monday, with voters in the remote northeast making their way past lush rice paddies and over rickety bamboo bridges to reach the polls. The country’s 814 million electorate will vote in stages over the next five weeks. (AP Photo/Altaf Qadri)

- text