5 વાગ્યા સુધીમાં મોરબી તાલુકાના આ પાંચ ગામોમાં નોંધાયું સૌથી વધુ મતદાન

- text


મોરબી : મોરબીમાં 40 ડિગ્રી તાપમાનમાં પણ મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોરબીમાં સાંજના 5 વાગ્યા સુધીમાં 52 ટકા જેવું મતદાન નોંધાયું છે. ત્યારે મોરબી તાલુકાના સૌથી વધુ મતદાન થયું તેવા 5 ગ્રામ્ય બુથોની યાદી

105 ભરતનગર-૧ : 80.78%

106 ભરતનગર-૨ : 76.46%

116 રંગપર-૧: 72.41%

107 લક્ષ્મીનગર-૧: 70.32%

- text

90 ગુંગણ-૧: 69.86%

- text