5 વાગ્યા સુધીમાં માળીયા મિયાણા તાલુકાના આ પાંચ ગામોમાં નોંધાયું સૌથી વધુ મતદાન

- text


મોરબી : મોરબી જિલ્લામાં 40 ડિગ્રી તાપમાનમાં પણ મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લા સાંજના 5 વાગ્યા સુધીમાં 56 ટકા જેવું મતદાન નોંધાયું છે. ત્યારે માળીયા મિયાણા તાલુકાના સૌથી વધુ મતદાન થયું તેવા 5 ગ્રામ્ય બુથોની યાદી

38 સોનગઢ : 78.24%

51 ચમનપર : 73.13%

36 ભારત-અર્જુનનગર : 63.96%

75 મહેન્દ્રગઢ : 62.63%

- text

67 ખીરસરા : 60.32%

- text