મોરબી : સમગ્ર જિલ્લો આવતીકાલે યોગમય બનશે : ૧.૧૯ લાખ લોકો કરશે યોગાસન

- text


મોરબી જિલ્લામાં આવતીકાલે તા.૨૧ જૂને વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવશે. જેમાં મોરબી જિલ્લાનાં પાંચ તાલુકામાં ૨૩ સ્થળોએ યોગનો કાર્યક્રમ યોજાશે. જેમાં ૧.૧૯ લાખ લોકો યોગ કરશે . મોરબી જિલ્લાનું યોગનું મુખ્ય મથક પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોગનાં કાર્યક્રમમાં સંસદીય સચિવ બાબુભાઇ પટેલ, કલેક્ટર આઈ.કે.પટેલ, ડી.ડી॰ઓ. એસ.એમ.ખટાણા, એસ.પી.જયપાલસિંહ રાઠોડ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાશે. ઉપરાંત ૨૦ દિવ્યાંગો પણ યોગ કરશે.

- text

 

- text