મોરબી જિલ્લાના ક્રાઈમ અપડેટ (15-06-17)

- text


મોરબી જિલ્લાના વિવિધ પોલીસ મથકમાં નોંધાયેલા બનાવની વિગત

મોરબી બી ડિવિઝન
મોરબીનાં વીશીપરા રોહીદાસપરાના કલ્પેશભાઇ જેઠાભાઇ વાઘેલાને (૧) ગીરીશભાઇ મનાભાઇ વઢીયારા દે.પુ ઉવ-૨૮ (૨) જેરામભાઇ ડાયાભાઇ ધંધાણીયા દે.પુ ઉવ-૨૭ (૩) કરણભાઇ રમેશભાઇ દંભાણી દે.પુ ઉવ- ૨૧ તથા (૪) મીનાબેન ગીરીશભાઇએ અવાર નવાર થતા ઝગડાનો ખાર રાખી પાઇપ દ્વારા આડેધડ માર મારી માથામા, બન્ને હાથમા, ડાબા પગે તથા વાસામા ઇજા કરી તથા મુંઢમાર મારી ગાળૉ આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા શ્રી જિલ્લા મેજીસ્ટ્રેટ સાહેબ મોરબીનાઓના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરતા ગુન્હો કર્યા બાબતે ચેતનભાઇ એસ. કડવાતર UHC મોરબી બી ડિવીઝન પો. સ્ટે. ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર તાલુકા
પાચ દ્વારકા ગામની સીમ તીથવામાં શ્રી મહજબીન ડો/ઓ રસુલભાઇ હાજીભાઇ બાદી/મોમીન ઉવ ૨૪ રહે.ને (૧) રૂકમુદીન અબ્દુલભાઇ ચારોલીયા (ર) અબ્દુલભાઇ આહમદભાઇ ચારોલીયા (૩) હુશેનાબેન અબ્દુલભાઇ ચારોલીયા (૪) જાબીરભાઇ અબ્દુલભાઇ ચારોલીયા (પ) દીલશાબેન અબ્દુલભાઇ ચારોલીયાએ અગાઉ બે વખત કસુવાવડ થયેલ હોય જેથી ખેતી કામનું ભારે કામ ન થઇ શકતુ હોય અને તેઓ પતિ, સાસુ, સસરા, દીયર, નણંદ કે જેઓ બધા સાથે રહેતા હોય તેઓ બધા એ તુ કાઇ કાઇ કામ કાજ કરતી નથી તેવા બહાના હેઠળ મેણાટોળા બોલી ગાળો બોલી અને પતિને ઉશ્કેરતા લાકડી વડે ડાબા હાથમાં તથા ડાબા પડખામાં માર મારી જાનથી મારી નાખી કુવામાં નાખી દેવાની ધમકી આપતા જિલ્લા મેજીસા.ના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યા બાબતે વશરામભાઇ દેવાયતભાઇ એચ.સી. વાંકાનેર તાલુકાએ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી બી ડિવિઝન
મોરબીનાં રોહીદાસપરા વીશીપરાનાં મીનાબેન ગીરીશભાઇ સનાભાઇ જોસપરા દેવીપુજક ઉવ- ૩૨ને કલ્પેશભાઇ જેઠાભાઇ વાઘેલાએ પાઇપ તથા નળીયા તથા ઢીકા પાટુનો મારમારી જમણા હાથે તથા શરીરે ને વાસમા માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરતા ગુન્હો કર્યા બાબતે ચેતનભાઇ. એસ. કડવાતર UHC મોરબી બી ડિવીઝન પો. સ્ટે.એ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી બી ડિવિઝન
ગણેશભાઇ પ્રેમલાલ થારૂ ચોધરી ઉવ – ૨૨એ સુર્યાસ્તથી સુર્યોદય વચ્ચે રાત્રીના સમયે બંધ બજારમા કોઇ મિલ્કત વિરૂધ્ધનો ગુન્હો કરવાના પુર્વ ઇરાદે મળી આવતા ગુનો કર્યા બાબતે ફિરોજખાન આઇ. પઠાણ UHC મોરબી બી ડિવીઝન પો. સ્ટે.એ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત આકાશભાઇ ઋહબહાદુર રાણામગર ઉવ – ૩૦ અને સુરજભાઇ ભાનુભાઇ થારૂ ચૌધરી ઉવ – ૨૨એ સુર્યાસ્તથી સુર્યોદય વચ્ચે રાત્રીના સમયે બંધ બજારમા કોઇ મિલ્કત વિરૂધ્ધનો ગુન્હો કરવાના પુર્વ ઇરાદે મળી આવતા ગુનો કર્યા બાબતે ફિરોજખાન.આઇ.પઠાણ UHC મોરબી બી ડિવીઝન પો. સ્ટે.એ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબી બી ડિવિઝન
મોરબીનાં વીશીપરા કુલીનગરનાં (૧) ઉસ્માનભાઇ મુસાભાઇ હલારીયા ઉવ- ૫૫ (૨) ઉમરભાઇ મોરણભાઇ માલાણી ઉવ- ૩૨ (૩) ફિરોજભાઇ વલીમામદભાઇ સામતાણી ઉવ- ૩૨એ ગંજીપતાના પાના વડે તીનપત્તી રોન પોલીસનો જુગાર રમી રમાડતા રોકડ રૂ. ૩૬૦૦/-તથા ગંજીપતાના પાના નંગ – ૫૨ કિ. રૂ. ૦૦/૦૦ના મુદ્દામાલ સાથે રેઇડ દરમિયાન મળી આવતા ગુન્હો કર્યા બાબતે ચેતનભાઇ એસ.કડવાતર UHC મોરબી બી ડિવીઝન પો. સ્ટે.એ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી બી ડિવિઝન
મોરબીનાં માળીયા ફાટક પાસે કન્હૈયાલાલ ભેરૂલાલ મીણા ઉવ- ૨૪એ પોતાના હવાલાનુ વાહન ટ્રેલર નં RJ-09-GB-5381 વાળૂ જાહેર રસ્તા વચ્ચે ટ્રાફીકને અડચણરૂપ ભયંકર અકસમાત સર્જાય તે રીતે ઉભુ રાખી મળી આવતા ગુનો કર્યા બાબતે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકા
ટીંબડી પાટીયા પાસે મદનલાલ રતીલાલ મીર માલી ઉ.વ.૨૮એ પોતાના હવાલાવાળુ વાહન ટાટા ટ્રક ટ્રેઇલર નંબર આર.જે.૦૯ જી.બી. ૦૧૩૩ વાળુ સરેઆમ જાહેર રોડ ઉપર ભંયકર અકસ્માત સર્જાય તેમ તથા આવતા જતા ટ્રાફીકને અડચણ રૂપ થાય તેમ ભયજનક રીતે ઉભુ રાખી મળી આવતા ગુન્હો કર્યા બાબતે શ્રી ડી.ઓ.સુમરા એ.એસ.આઇ મોરબી તાલુકા પોલીસે એ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નવલખી
નવલખી મેઇન ગેટ પાસે મહેન્દ્ર કુમાર વીરજીભાઇ ડામોર ઉ.વ-૫૬એ ટ્રક નંબર જી.જે-૩૬ ટી ૧૯૦૦નો ચાલકે ટેઇલર નંબર-જી.જે-૩ ટી ૧૯૦૦ના ચાલકે પોતાના હવાલાવાળી ટ્રક પુર ઝડપે અને બેફીકરાઇથી ગફલત ભરી રીતે ચલાવી નવલખી બંદરના મેઇન ગેટ પાસે ટ્રાફીકને અડચણરૂપ થાય તે રીતે રાખી નવલખી બંદરમાં અવર જવર બંધ કરી બંદરમાં ચોકીદારના સરકારી કામમાં રુકાવટ કરી પોતાનો ટ્રક ગેઇટની વચ્ચોવચ ઉભો રાખી ગુન્હો કર્યા બાબતે શ્રી એમ.એન. ગૌસ્વામી એ.એસ.આઇએ એ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ
ભારત પેટ્રોલપંપ પાસે ટાઉન બીટ હળવદમાં દિલીપભાઈ કુકાભાઈ ઠાકોર ઉ.વ.૩૦એ પોતાના હવાલાવાળુ વાહન છકડો રીક્ષા નં જી જે ૧૩ વી ૭૨૩૧ વાળુ રોંગ સાઇડ ઉપર પૂરા ઝડપે અને ગફલત ભરી ચલાવી માણ્સોની જીંદગી જોખમાઇ તે રીતે ચલાવી નીકળતા મળી આવતા ગુન્હો કર્યા બબાતે એમ આર ડાંગરએ એ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text