સજ્જનપર : મંજુલાબેન અનિલભાઈ જોષીનું અવસાન

મોરબી : સજ્જનપર નિવાસી ગં.સ્વ મંજુલાબેન અનિલભાઈ જોષી (ઉ.વ.૭૪) તે જ્યોતિષી સ્વ. અનિલભાઈ પ્રાણજીવન જોષીના ધર્મ પત્ની તથા વિજયભાઈ,(સજજનપર), તથા નીતિનભાઈ, ભાવનાબેન(નાગપુર)નાં માતા તથા મૂળ ખીલોસ (હાલ રાજકોટ) સ્વ. વલ્લભરામ હરિશંકર દવેના પુત્રીનુ તારીખ ૨૮/૦૫/૨૦૨૦ને ગુરુવારનાં રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી લૌકિકક્રિયા બંધ રાખેલ છે. ટેલીફોનીક બેસણું તા.૩૦/૦૫/૨૦૨૦ને શનિવાર સાંજે ૪થી૬ રાખેલ છે. વિજયભાઈ અનિલભાઈ જોષી મો.નં. ૯૮૨૫૦ ૫૬૯૬૬ નીતિનભાઈ અનિલભાઈ જોષી ૯૫૧૦૫ ૮૯૮૫૭, જયદીપ વિજયભાઈ જોષીના મોબાઇલ નંબર ૯૯૧૩૮ ૩૨૨૪૨ પર શોક-સાંત્વના વ્યક્ત કરવા અનુરોધ કરાયો છે.