વીરપર નિવાસી ડો. ગોપાલભાઈ અઘારાનું અવસાન, બેસણું મોકૂફ

મોરબી : વીરપર નિવાસી ડો. ગોપાલભાઈ અઘારા, તે કૌશિકભાઈના પિતા તેમજ જીતુભાઇ તથા ધીરુભાઈના મોટાભાઈનું અવસાન થયેલ છે. હાલના લોકડાઉનને ધ્યાને લઇ બેસણું તથા લૌકિક વહેવાર બંધ રાખેલ છે. (કૌશિકભાઈ મો. 99095 40848, ધીરુભાઈ મો. 85111 66110, જીતુભાઇ મો. 98798 23464)