મોરબી : ચંપાબેન જમનાદાસ રામાવતનું અવસાન

મોરબી : ચંપાબેન જમનાદાસ રામવાત ઉ.વ.90 તે ગુણવંતભાઈ (શિવશંકર ડેરી)ચંદુભાઈ (શિવશંકર ભેળ) સ્વ.અશોકભાઈ ના માતાનું તા.8ને ગુરુવારે અવસાન થયું છે.સતગતનું બેસણું તા.9ને શુક્રવારે સાંજે 4 થી 6 દરમ્યાન તેમના નિવાસસ્થાને ગોપાલ સોસાયટી સામાકાંઠે મોરબી -2 ખાતે રાખેલ છે.