મોરબી : હાર્દિક હરેશભાઇ અડાલજાનું અવસાન, કાલે શનિવારે બેસણું

મોરબી : લીલાપર નિવાસી હાર્દિક હરેશભાઇ અડાલજા ( ઉ.વ. 23) તે હરેશભાઇ રમણિકભાઈ અડાલજાનો પુત્ર તથા મહેન્દ્રના ભાઈનું તા. 8ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 10ને શનિવારે બપોરના 2 થી 4 કલાકે તેમના નિવાસસ્થાને રાખેલ છે.