મોરબીના નિર્મળાબેન જયંતીભાઈ સાંચલાનું અવસાન

મોરબી : મોરબીના નિર્મળાબેન જયંતીભાઈ સાંચલા, તે સ્વ. બાબુભાઇ દેવજીભાઈ રાઠોડના પુત્રી, સ્વ. મોહનભાઇ દેવજીભાઈ રાઠોડના ભત્રીજી(વિલે પાર્લે ટ્રસ્ટ), અશ્વિનભાઈ, યોગેશભાઈ, ધર્મેશભાઈ, જીતુભાઇ અને નિયોગભાઈના મોટા બહેનનું મુંબઈ મુકામે દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તારીખ 21ને શુક્રવારે સાંજે 5 થી 6, દરજી જ્ઞાતિની વાડી, લખધીરવાસ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne