કુમળી જુવાર ખાવાથી 52 ભેંસોને ઝેરી અસર, પશુ વિભાગે તાકીદે સારવાર આપી

લજાઈ ગમે પશુ ડોકટરોની ટિમ તાકીદે તબેલામાં દોડી જઇ અસરગ્રસ્ત ભેંસોની સારવાર કરીને બચાવી લીધી ટંકારા : ટંકારાના લજાઈ ગામે આવેલ તબેલામાં કુમળી જુવાર ખાવાથી...

ટંકારાના સાવડી નજીક બે બાઈક સામસામે અથડાતા બે ઇજાગ્રસ્ત

ટંકારા : ટંકારા તાલુકાના સાવડી નજીક બે બાઈક સામસામે અથડાતા બન્ને બાઈક ચાલકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે 108 મારફતે ટંકારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા...

ટંકારાના સખપર ગામે વિજળી પડતાં ખેતમજુરનુ મોત

સવારે વરસાદી ઝાપટાં શરૂ થતા વરસાદથી બચવા પીપળના ઝાડ નીચે ઉભા હતા ને વિજળી પડી ટંકારા : ટંકારા તાલુકાના સખપર ગામે આજે સવારે વરસાદી ઝરમર...

ટંકારામાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ ભાડે સાઇકલ લઈ જનસંઘનો પ્રચાર કરતા..

ટંકારાઃ આજે 3 જૂન એટલે કે વિશ્વ સાઇકલ દિવસ. આજે પર્યાવરણને નુકસાન કરતાં ઈંધણથી ચાલતાં મોંઘાદાટ વાહનોની બોલબાલા છે પરંતુ એક જમાનો હતો જ્યારે...

ટંકારાના બંગાવડી ગામે 13 પરિવારને રહેણાંક પ્લોટ ફાળવાયા

ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થતા લાભાર્થીઓએ ડીડીઓનું કર્યું સન્માન ટંકારા : ટંકારા તાલુકાના બંગાવડી ગામે જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારી કર્મચારીની ઉપસ્થિતિમાં એકજ દિવસે 13...

ટંકારાના વકીલ રમેશભાઈ ભાગીયાના પુત્રએ ધોરણ 12માં સમગ્ર રાજ્યમાં દ્વિતિય નંબર મેળવ્યો

ટંકારા : ટંકારા બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ, એડવોકેટ & નોટરી, RGB ગ્રુપના ચેરમેન રમેશભાઈ ભાગિયાના પુત્ર ભવ્ય ભાગિયાએ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ટંકારા તાલુકામાં...

મોરબી જીલ્લામાં ટંકારા તાલુકાનો ડંકો વાગ્યો કેન્દ્રનું 88.73 ટકા પરીણામ 

ટંકારાની સરકારી - ગ્રાન્ટેડ શાળાએ ઝળહળતું પરીણામ પ્રાપ્ત કર્યું, સૌથી વધુ ઓરપેટ કન્યા છાત્રાલયનુ  ટંકારા : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ...

ધો.12 સામાન્ય પ્રવાહનું મોરબી જિલ્લાનું 83.34 પરિણામ

સમગ્ર રાજ્યનું 73.27 ટકા પરિણામ, મોરબી જિલ્લો ત્રીજા ક્રમે : ફરી એકવાર પરિણામમાં દીકરીઓએ બાજી મારી  દીકરીઓનું 80.39 ટકા પરિણામ જયારે દીકરાઓનું 67.03 ટકા પરિણામ મોરબી...

ટંકારા પંથકમાં મીની વાવાઝોડુ ફૂંકાયુ : વ્યાપક નુકસાન

ઓવરબ્રિજ પાસેની હોટેલના પતરા ઉડી ગયા, દીવાલ પડતા એક મહિલાને ઇજા અનેક જગ્યાએ હોર્ડિંગ્સ તેમજ વિજપોલ પડી ગયા, વીજળી ગુલ થતા પીજીવીસીએલ તંત્ર યુદ્ધના ધોરણે...

નાણાંભીડમાં આવી ગયેલ સજ્જનપરના શખ્સે અસલને ટક્કર મારે તેવી જાલીનોટો બનાવી

ત્રણ શખ્સોને રૂ.૧૦૦-૫૦૦ની ૨૩.૪૪ લાખની જાલીનોટો સાથે ઝડપી લેતી રાજકોટ પોલીસ ટંકારા : ટંકારા તાલુકાના સજ્જનપરના વતની સહિત ત્રણ શખ્સો ૧૦૦-૫૦૦ની ૨૩.૪૪ લાખની જાલીનોટો સાથે...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ધૂળકોટ ગામનાં વાડી વિસ્તારમાં નિયમિત વીજળી આપવા રજૂઆત

હળવદ : ધૂળકોટ ગ્રામ પંચાયતના સરપંચે નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરીને વાંટાવદર એજી ફીડરમાં નિયમિત વીજ પુરવઠો આપવા માટે રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું...

મોરબીમાં લાગેલા જોખમી હોર્ડિંગ દૂર કરવા સામાજિક કાર્યકરોની પાલિકાને રજૂઆત 

મોરબી : મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, ચિરાગભાઈ સેતા, દેવેશભાઈ રાણેવાડીયા, મુશાભાઈ બ્લોચ વગેરે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરીને મોરબીમાં...

બે દિવસ પેહલા ગુમ થયેલ યુવાનનો મૃતદેહ બ્રાહ્મણી-૨ ડેમમાંથી મળ્યો

મોઢા પર ઇજાઓના નિશાન હોવાનો પિતાનો આક્ષેપ : ફોરેન્સિક પીએમ માટે લાસને રાજકોટ ખસેડાઈ હળવદ : હળવદ શહેરના રાણેકપર રોડ ઉપર આવેલ સિદ્ધિવિનાયક ટાઉનશીપમાં રહેતો...

મોરબી : નાની વાવડીમાં વૃક્ષ દેવ પરિચય કાર્યશાળા યોજાઈ 

મોરબી : ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા 18 મે ને શનિવારના રોજ નાની વાવડીના રામાપીર મંદિર ખાતે વૃક્ષ દેવ પરિચય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું...