ટંકારા માં વિવેકાનંદ ના જન્મ દિવસ ની ઉજવણી રૂપે તેમના જીવન પર આધારિત નાટક...

વિવેકાનંદ એટલે શ્રધ્ધા જે માણસ ને તમામ શક્તિ નો સંચાર કરે છે :ના મામલતદાર ગૌસ્વામી. 11 સપ્ટેમ્બર 1893 ની વિશ્વ ફલકે  યોજાયેલી સભા મા ભારતીય...

ટંકારાના જયનગર ગામ નજીક દેશી દારૂ ભરેલ રીક્ષા ઝડપાઇ

પોલીસે કી.રૂ. 5000નો દેશી દારૂ જપ્ત કર્યો ટંકારા : ટંકારા પોલીસ દ્વારા ટંકારા તાલુકાના જયનગર ગામના પાટીયા પાસેથી દેશી દારૂ ભરેલ અતુલ શકિત રીક્ષા પકડી...

ટંકારાની હડમિતાય કન્યા તાલુકા શાળાની વિદ્યાર્થિનીઓનો શિષ્યવૃતિ પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ

ટંકારા : ટંકારા તાલુકાના હડમતિયા ગામની કન્યા તાલુકા શાળામા અભ્યાસ કરતી બે વિદ્યાર્થિનીઓએ NMMSની શિષ્યવૃત્તિની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવીને શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે. વર્ષ...

ટંકારાના હડમતીયામાં મૃતકના પત્નીને ગ્રાહક સુરક્ષાના ચુકાદા બાદ વ્યાજ સાથે વિમો ચૂકવાયો

ગ્રાહક સુરક્ષા મંડળના હોદ્દેદારોની હાજરીમાં રૂ. ૫,૨૧,૭૯૫નો ચેક અર્પણ કરાયો ટંકારા : ટંકારાના હડમતીયા ગામના નિવૃત એરિગેશન કર્મચારીનું વાહન અકસ્માતમાં મૃત્યુ થયા બાદ તેમના વિમાનો...

મોરબી, ટંકારા અને હળવદમાં બોર્ડની પરીક્ષાના પેપરોની કાલથી ચકાસણી

આ ત્રણેય સેન્ટરોમાં જવા માટે લોકડાઉનના કારણે વાહનોની અગવડતાની શિક્ષકોની ફરિયાદ સામે વાહનોની યોગ્ય વ્યવસ્થા કરવાનો જિલ્લા શિક્ષણાધિકારીએ નિર્દેશ આપ્યો મોરબી : મોરબી જિલ્લાના ત્રણ...

આજે બોધોત્સવના દિવસે જાણો, સ્વામી દયાનંદ સરસ્વતીની અજાણી વાતો : ભાગ-17

ભારતના ભીષ્મપિતા દયાનંદ સરસ્વતીનો બોધોત્સવ, ગુરૂકુલ સ્થાપના અને મોરબી રાજવીનો મહેલ ખરીદી ભારતના ભીષ્મપિતાનુ બિરૂદ ધારક મહર્ષિ દયાનંદ સરસ્વતીના પાવન જન્મ સ્થાનને આજે મહાશિવરાત્રીના મહાપર્વ...

ટંકારાના લજાઈ ગામે તળાવો ઉંડા ઉતારવાની કામગીરીનો પ્રારંભ

ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગામે સુઝલામ-સુફલામ જળસંચય યોજના હેઠળ તળાવ ઊંડા ઉતારવાની કામગીરી લોકભાગીદારીથી શરુ કરવામા આવી છે. રાજ્ય સરકારના સુજલામ સુફલામ જળસંચય...

નાના ખીજડિયા ગામે વોકળો બે કાંઠે વહેતા સ્કૂલે જવાનો માર્ગ બંધ

ટંકારા : ટંકારાના નાના ખીજડિયા ગામે આજે ધોધમાર વરસાદ પડતાં વોકળો બે કાંઠે વહ્યો હતો. વોકળા ઉપર ધસમસતા પાણી વહેતા વાહન વ્યવહાર અટકી ગયો...

ટંકારા : ગૌશાળાના સંચાલકનો આર્થિક ભીંસથી કંટાળીને ગળેફાંસો ખાઈને આપઘાત

  ટંકારા : ટંકારાના હડમતીયા ગામ નજીક રોડ ઉપર આવેલ ગૌશાળાના સંચાલકે આજે પોતાની ગૌશાળા ખાતે જ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું.આ બનાવ સંદર્ભે...

પ્રજાસતાક પર્વે ટંકારા ખાતે દેશભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન

ટંકારા : આર્ય સમાજ ટંકારાની યુવા પાંખ આર્ય વીર દળ ટંકારા દ્વારા આગામી તા.26 જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ ઓપન દેશભક્તિ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે....
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ધૂળકોટ ગામનાં વાડી વિસ્તારમાં નિયમિત વીજળી આપવા રજૂઆત

હળવદ : ધૂળકોટ ગ્રામ પંચાયતના સરપંચે નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરીને વાંટાવદર એજી ફીડરમાં નિયમિત વીજ પુરવઠો આપવા માટે રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું...

મોરબીમાં લાગેલા જોખમી હોર્ડિંગ દૂર કરવા સામાજિક કાર્યકરોની પાલિકાને રજૂઆત 

મોરબી : મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, ચિરાગભાઈ સેતા, દેવેશભાઈ રાણેવાડીયા, મુશાભાઈ બ્લોચ વગેરે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરીને મોરબીમાં...

બે દિવસ પેહલા ગુમ થયેલ યુવાનનો મૃતદેહ બ્રાહ્મણી-૨ ડેમમાંથી મળ્યો

મોઢા પર ઇજાઓના નિશાન હોવાનો પિતાનો આક્ષેપ : ફોરેન્સિક પીએમ માટે લાસને રાજકોટ ખસેડાઈ હળવદ : હળવદ શહેરના રાણેકપર રોડ ઉપર આવેલ સિદ્ધિવિનાયક ટાઉનશીપમાં રહેતો...

મોરબી : નાની વાવડીમાં વૃક્ષ દેવ પરિચય કાર્યશાળા યોજાઈ 

મોરબી : ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા 18 મે ને શનિવારના રોજ નાની વાવડીના રામાપીર મંદિર ખાતે વૃક્ષ દેવ પરિચય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું...