નાના ખીજડિયા ગામે વોકળો બે કાંઠે વહેતા સ્કૂલે જવાનો માર્ગ બંધ

- text


ટંકારા : ટંકારાના નાના ખીજડિયા ગામે આજે ધોધમાર વરસાદ પડતાં વોકળો બે કાંઠે વહ્યો હતો. વોકળા ઉપર ધસમસતા પાણી વહેતા વાહન વ્યવહાર અટકી ગયો હતો અને સ્કૂલે જવાનો માર્ગ બંધ થઈ ગયો કામધધે જતા લોકો અટકી પડ્યા હતા.

- text

- text