હળવદની મુખ્ય બજારો અને હળવદ હાઇવે પરના વ્યવસાયિકોએ સ્વયંભૂ બંધ પાળ્યો

હળવદ : વિશ્વમાં કોરોના વાયરસે કહેર વરસાવ્યો છે ત્યારે ગુજરાતમાં પણ અત્યાર સુધી ૧૩ કેસો નોંધાયા છે અને મોરબી જિલ્લામાં પણ શંકાસ્પદ કોરોના વાયરસના...

મોરબીમાં ટ્રાફિકજામને ટાળવા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા શહેરીજનોને અનુરોધ

મોરબી : મોરબી શહેરમાં હમણાથી ટ્રાફિકજામની પરિસ્થિતિ બેકાબુ બની છે. ત્યારે પોલીસ દ્વારા ટ્રાફિકજામની પરિસ્થિતિને પહોંચી વળવા માટે વૈકલ્પિક માર્ગ જાહેર કરવામાં આવ્યા છે....

600 કરોડના હેરોઇન અને આરોપીઓ સાથે ATSનો કાફલો મોરબી પહોંચ્યો

સમગ્ર તપાસ ATS ને હવાલે : આવતીકાલે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે રવિવારે બપોરે બાદ ATSની ટીમ મોરબી એસઓજી સાથે ઝીંઝુડા જવા રવાના થઈ હતી,...

ટંકારા પંથકમાં મંગફળીના પાકમાં મુંડાનો ઉપદ્રવ

મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપની લિંક મેળવવા માટે https://wa.me/message/SFYFCTWIGHIOK1 પર ક્લિક કરી મેસેજ સેન્ડ કરો.. માંગ્યા મેહ વરસ્યા બાદ મગફળીના પાકમાં જીવાતે ખેડૂતોને ચિંતિત બનાવ્યા ટંકારા :...

યુવતીને ગાયે હડફેટે લીધી અને કેસ થયો કૂતરા માલિક વિરુદ્ધ

રાજકોટમાં કૂતરું ભસતા મોડેલ યુવતીને ગાયે હડફેટે લેતા ઈજાઓ પહોંચ્યા બાદ કુતરાના માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ મોરબી : રોડ ઉપર પોતાનું મોટર સાયકલ લઈને પસાર...

મોરબીમાં બાળક કેનાલમાં ડૂબ્યો, આખો દિવસ શોધખોળ છતાં ભાળ ન મળી

મોરબી : મોરબીના લખધીરપૂર રોડ પર એક પરપ્રાંતીય 14 વર્ષનો બાળક ડૂબ્યો હોવાની માહિતી મળતા ફાયર વિભાગની તરવૈયાની ટીમે આજે આખો દિવસે શોધખોળ કરી...

મોરબી ત્રિ-મંદિર ખાતે યોજાયો જિલ્લા કક્ષાનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ

મોરબી : GCERT ગાંધીનગર પ્રેરિત અને DIET રાજકોટ આયોજિત મોરબી જિલ્લા કક્ષાનો બે દિવસીય એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ ત્રિ-મંદિર ખાતે યોજાયો હતો. આ એજ્યુકેશન ફેસ્ટિવલમાં મોરબી...

મોરબી : મૌલાઈ રાજા સાહેબની દરગાહનો શાળા પ્રવાસ કાર્યક્રમ હેઠળ સમાવેશ

મૌલાઈ રાજા સાહેબ દરગાહ ટ્રસ્ટ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીનો આભાર વ્યક્ત કરાયો મોરબી : શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઐતિહાસિક ધરોહર તથા વારસાને જાણે તે હેતુથી...

રાજકોટ પોલીસની ત્રીજી આંખના છબરડા યથાવત: મોરબીના યુવકને ખોટો મેમો ધાબડ્યો

મોરબી : મોરબી તાલુકાના ખરેડા ગામના યુવકને રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા સંચાલિત સીસીટીવી સર્વેલન્સ મારફત અન્ય એક્ટિવા ચાલકના નિયમભંગ બદલ મેમો ફટકારવામાં આવ્યો હતો. મોરબી...

સેન્ટ્રો કારમાં ચોરખાનું બનાવી દારૂ વેચતો શખ્સ ઝડપાયો

મોરબી એલસીબી ટીમે ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં દરોડો પાડી 1,63,500નો મુદામાલ કબ્જે કર્યો મોરબી : મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્ક્વોડે બાતમીને આધારે ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં દરોડો પાડી...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

VACANCY : મહિન્દ્રા ટ્રેક્ટરમાં 9 જગ્યા માટે ભરતી

  મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મહિન્દ્રા ટ્રેક્ટરમાં 9 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ...

માળિયા વનાળિયામાં પાણીની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ : ભૂખહડતાળ અને આત્મવિલોપનની ચીમકી 

અવાર-નવાર રજૂઆત કરવા છતાં નિવારણ ન આવતા વેચાણથી પાણી લેવું પડતું હોવાની રાવ મોરબી : માળિયા વનાળિયા ગ્રામપંચાયતના ગ્રામજનોની બહેનો દ્વારા 3 વર્ષથી પાણીની સમસ્યા...

જય વેલનાથ ઠાકોર સમાજ ત્રાજપર આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઠાકોર ઈલેવન શનાળા ચેમ્પિયન

મોરબી : મોરબીમાં કોળી સમાજના યુવાનોને ક્રિકેટ ક્ષેત્રે પ્રોત્સાહન મળે તે માટે જય વેલનાથ ઠાકોર સમાજ ત્રાજપર દ્વારા ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું....

મોરબીના નાનીવાવડી ગામે 23 મેએ એકતા ઉત્સવ અને મહા રકતદાન કેમ્પ યોજાશે

સ્વર્ગસ્થ ગૌરીબેન જશમતભાઈ પડસુંબિયાના સ્મરણાર્થે તેમના પુત્રો દ્વારા આયોજન મોરબી : મોરબીના નાનીવાવડી ગામે આગામી તારીખ 23 મે ને ગુરુવારના રોજ એકતા ઉત્સવનું આયોજન કરાયું...