શિવરાત્રીના મેળાને લઈને રફાળેશ્વરના રસ્તા ઉપર ટ્રાફિક ડાયવર્ટ કરાયો

મોરબી : રફાળેશ્વર મહાદેવ મંદિરે આજે એક દિવસીય શિવરાત્રી મેળાનું આયોજન કરાયું હોય મેળામાં ભીડ ન થાય એના માટે મોરબી તાલુકા પોલીસે રફાળેશ્વર પાસેથી...

ક્રિષ્ના ઓટોમાં ઇ-બાઈકનાં બે આકર્ષક મોડેલ, એક વખત ટેસ્ટ ડ્રાઇવ લઈ તો જુઓ

  24 વર્ષ થી જુના અને જાણીતા ક્રિષ્ના મોટર્સ LOVATO CNG GAS KITની બીજી વિશ્વાસપાત્ર પેઢી, શહેરમાં બે શો-રૂમ કાર્યરત : ઇ-બાઇકની ખરીદી પહેલા એક...

માળીયાના વિરવિદરકા નજીક દેશી દારૂ ભરેલી ટવેરા કાર ઝડપાઇ

માળીયા : માળીયા તાલુકાના વીરવિદરકા ગામના પાટિયા નજીકથી પોલીસે દેશી દારૂનો જથ્થો ભરીને નીકળેલી ટવેરા કાર ચાલકને ઝડપી લઈ રૂપિયા 3,04,000નો મુદ્દામાલ કબ્જે કરી...

 મોરબી – વાંકાનેરમાં બે વરલી ભક્ત ઝડપાયા

મોરબી : મોરબી અને વાંકાનેર સિટી પોલીસે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા બે શખ્સોને વરલી મટકા સાહિત્ય અને રોકડ સાથે ઝડપી લઈ જુગારધારા હેઠળ...

મોરબીના શિલ્પકારની અદ્ભૂત કલાકારી : માટીમાંથી બનાવી મહાદેવની માત્ર 2 ઇંચની પ્રતિમા

શિવરાત્રીના પાવન પર્વે ભોળાનાથનું શિલ્પ બનાવી શિવભક્તિનો પરિચય આપ્યો મોરબી : માટીમાંથી શિલ્પકારો અનેક અવનવી વસ્તુ બનાવતા હોય છે.એવી જ રીતે મોરબીના શિલ્પકારે પણ માટીમાંથી...

મોરબીના ગોકુલનગરમાં નોટ નંબરીનો જુગાર રમતા બે ઝડપાયા

મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસે શનાળા બાયપાસ ઉપર આવેલા ગોકુલનગર વિસ્તારમાં જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમી રહેલા રામજીભાઇ મોહનભાઇ ચાવડા અને મુકેશભાઇ...

મોરબીમાં દિવ્યાંગને ખીજવી હુમલો કરનાર વિરુદ્ધ એટ્રોસિટી

ચિત્રકૂટ સોસાયટીમાં બનેલ બનાવમાં દિવ્યાંગની કાખ ઘોડીથી હુમલો પણ કરાયો મોરબી : મોરબીની ચિત્રકૂટ સોસાયટીમાં માથા ફરેલા શખ્સે દિવ્યાંગને ચીડવી તેની જ કાખ ઘોડીથી હુમલો...

મોરબીમાં ગેરેજ પાસે કાર પાર્ક કરવાની ના પાડતા પાઈપના ઘા ઝીકાયા

અયોધ્યાપુરી રોડ ઉપરની ઘટનામાં ઢુંવા ગામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ મોરબી : મોરબી શહેરના ટ્રાફિકથી ધમધમતા અયોધ્યાપુરી મેઈન રોડ ઉપર ગેરેજ આગળ કાર પાર્ક કરવાની ના...

સારા અલી ખાન અને ચિત્રાંગદા સિંહ મોરબી આવી પહોંચ્યા : અક્ષય કુમાર આવે તેવી...

'ગેસ લાઈટ' ફિલ્મનું વાંકાનેરના રાજવી પેલેસમાં શુટીંગ શરુ : મોરબીમાં પણ શુટીંગ થશે મોરબી : બોલિવૂડ સ્ટાર સારા અલી ખાન અને ચિત્રાંગદા સિંહ 'ગેસ લાઈટ'...

હર હર મહાદેવ ! મહાશિવરાત્રીએ મોરબી શિવમય બન્યું

રફાળેશ્વર મહાદેવ મંદિરે બાવન ગજની ધજા ચડાવી શોભાયાત્રા તેમજ પરંપરાગત મેળો ભરાયો મોરબી : નગર મેં જોગી આયા... મહાશિવરાત્રી એટલે ભગવાન ભોળાનાથની ભક્તિ કરવાનો અનેરો...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ધૂળકોટ ગામનાં વાડી વિસ્તારમાં નિયમિત વીજળી આપવા રજૂઆત

હળવદ : ધૂળકોટ ગ્રામ પંચાયતના સરપંચે નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરીને વાંટાવદર એજી ફીડરમાં નિયમિત વીજ પુરવઠો આપવા માટે રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું...

મોરબીમાં લાગેલા જોખમી હોર્ડિંગ દૂર કરવા સામાજિક કાર્યકરોની પાલિકાને રજૂઆત 

મોરબી : મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, ચિરાગભાઈ સેતા, દેવેશભાઈ રાણેવાડીયા, મુશાભાઈ બ્લોચ વગેરે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરીને મોરબીમાં...

બે દિવસ પેહલા ગુમ થયેલ યુવાનનો મૃતદેહ બ્રાહ્મણી-૨ ડેમમાંથી મળ્યો

મોઢા પર ઇજાઓના નિશાન હોવાનો પિતાનો આક્ષેપ : ફોરેન્સિક પીએમ માટે લાસને રાજકોટ ખસેડાઈ હળવદ : હળવદ શહેરના રાણેકપર રોડ ઉપર આવેલ સિદ્ધિવિનાયક ટાઉનશીપમાં રહેતો...

મોરબી : નાની વાવડીમાં વૃક્ષ દેવ પરિચય કાર્યશાળા યોજાઈ 

મોરબી : ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા 18 મે ને શનિવારના રોજ નાની વાવડીના રામાપીર મંદિર ખાતે વૃક્ષ દેવ પરિચય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું...