મોરબી ફોટોગ્રાફર એસોસીએશને ગરીબોને ફૂડ પેકેટ વહેંચી ફોટોગ્રાફી ડેની ઉજવણી કરી

મોરબી : ગઈકાલે તા. 19ના રોજ વર્લ્ડ ફોટોગ્રાફી ડે હતો. ફોટોગ્રાફી દિવસ નિમિત્તે મોરબી ફોટોગ્રાફર એસોસીયેસને ગરીબ પરિવારોને ફુડપેકેટ આપી આ વર્લ્ડ ફોટોગ્રાફી દિવસની...

મોરબીની મહિલા સાયન્સ કોલેજ દ્વારા યોજાશે હેલ્થ ચેકઅપ અને મિલ્ક ટેસ્ટિંગ કેમ્પ

27 અને 28 ફેબ્રુઆરીએ નેશનલ સાયન્સ ડે અંતર્ગત જે.એ.પટેલ કોલેજમાં વિવિધ કાર્યક્રમ યોજાશે મોરબી : મોરબીની જે. એ. પટેલ મહિલા સાયન્સ કોલેજ દ્વારા 27 અને...

મોરબીના મચ્છીપીઠમાં જૂથ અથડામણ : એક પોલીસ જવાન પણ ઘાયલ

વીસથી વધુ લોકો સામે ગુનો નોંધી પોલીસે કડક કાર્યવાહી કરી મોરબી : મોરબીમાં ગઈકાલે રાત્રે મચ્છીપીઠમાં મારામારીનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. આ બનાવમાં...

ઈલેક્શન અપડેટ : રૂ. 10 લાખથી વધુ રોકડ રકમની હેરાફેરી પર પ્રતિબંધ, રોકડના પુરાવા...

ઉમેદવારને પણ રૂ. 15 હજારથી વધુ રોકડ અને રૂ. 10 હજારથી વધુ પ્રચાર સામગ્રીની હેરાફેરી પણ પ્રતિબંધ મુકાયો મોરબી : મોરબીમા આગામી 3 નવેમ્બરના રોજ...

ધૈર્યરાજસિંહ રાઠોડની સારવાર માટે ફાળો એકઠો કરવા બદલ રાજપૂત કરણી સેનાનું સન્માન કરાયું

મોરબી : મોરબીમાં રાજપૂત કરણી સેનાના જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા તથા મોરબી શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજાની આગેવાની હેઠળ 3 માસના બાળક ધૈર્યરાજસિંહ રાઠોડની મેડિકલ...

લાયન્સ કલબ ઓફ મોરબી દ્વારા ધારાસભ્ય બ્રિજેશ મેરજનો સન્માન કાર્યક્રમ યોજાયો

ડાયાબીટીસ અને બ્લડપ્રેશરના દર્દીઓ માટે ફ્રી ચેકઅપ કેમ્પનું થયું આયોજન મોરબી: લાયન્સ કલબ ઓફ મોરબી નજરબાગ દ્વારા ધારાસભ્ય બ્રિજેશ મેરજનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ...

પત્નીના ચારિત્ર્ય ઉપર શંકા કરી ગળું દાબી મોતને ઘાટ ઉતારનાર પતિને આજીવન કેદ

મોરબીના રાજપર રોડ ઉપર વર્ષ 2020મા બનેલી ઘટનામાં મોરબી પ્રિન્સિપલ સેસન્સ કોર્ટનો ચુકાદો મોરબી : વર્ષ 2020માં મોરબીના રાજપર રોડ ઉપર આવેલ જીનિંગ ફેકટરીના લેબર...

મોરબીમાં વહુએ સાસુને માર્યો માર

  મોરબી: મોરબીમાં પારિવારિક ઝઘડામાં વહુએ ગુસ્સે થઈ સાસુને ઢીંકાપાટુનો માર મારતા ઘરની વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચી છે. લીલાપર રોડ પર સાત હનુમાન મંદિર નજીક...

મોરબીના ખેલપ્રેમીઓમાં ભારત-પાક. ફાઈનલ મેચને લઈ રોમાંચ અને ઉત્સાહ

ક્રિકેટનો સેમી વર્લ્ડ કપ ગણાતી ચેમ્પિયન્સ ટ્રોફી ભારત જીતે એ માટે અનેક જગ્યાએ પ્રાર્થના અને માનતા : હાઈ વોલ્ટેજ મુકાબલાની હાર-જીત પર કરોડો ક્રિકેટ...

માળીયા (મી.)ની જોશી હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓની હાજરી અંગે અનોખો પ્રયોગ કરાયો

માળીયા (મી.) : માળીયા (મી.)માં આવેલ જોશી પ્રાઇવેટ હાઇસ્કૂલ વિદ્યાર્થીઓ શાળામાં નિયમિત હાજર રહે તે માટે અનોખો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જોશી પ્રાઇવેટ હાઇસ્કૂલમાં...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

વિરપર શાળાના વિદ્યાર્થીએ જન્મદિવસે પાણીના કુંડાનું વિતરણ કર્યું

મોરબી : વિરપરની નાલંદા વિદ્યાલયમાં અભ્યાસ કરતા હર્ષ ચંદારાણાએ પોતાના જન્મદિવસે શાળામાં સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રોને પોતાના જન્મદિવસ નિમિત્તે ચકલીના પાણીના કુંડાનું વિતરણ...

મોરબીના બે વિદ્યાર્થીઓ સેનામાં અગ્નિવીર તરીકે જોડાયા

એમ.એમ. સાયન્સ કોલેજ મોરબીના NCCના બે વિદ્યાર્થીઓએ કોલેજનું ગૌરવ વધાર્યું મોરબી : મોરબીની સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમ. એમ. સાયન્સ કોલેજના NCCના 2 વિદ્યાર્થી ભારતીય...

ટંકારા નજીક ઉછીના પૈસા પરત માંગી યુવાનને ફડાકા ઝીકાયા

ટંકારા : મોરબી - રાજકોટ હાઇવે ઉપર ટંકારા નજીક દુધનો ધંધો કરતા મોરબીના યુવાનને રસ્તામાં આંતરી ઉછીના નાણાં આપનાર વ્યક્તિ સહિતના ચાર વ્યક્તિઓએ ફડાકા...

કળિયુગી શ્રવણ ! મોરબીમા પુત્રએ માતાને ગાળો આપી પિતાને માર માર્યો

કામ ધંધો ન કરતા શખ્સે પિતાના ઘેર જઈ ઘમાલ કરી પતાવી દેવાની ધમકી આપી મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર કારીયા સોસાયટીમાં રહેતા કળિયુગી શ્રવણે...