ઘૂંટણ કે કમરના દુઃખાવામાંથી મળશે છુટકારો : મોરબીના આંગણે કાલે ગુરૂવારથી છ દિવસનો કેમ્પ

ઓપરેશનથી થતો ઘૂંટણનો ઇલાજ જર્મન ટેકનીક દ્વારા ઓપરેશન વગર થઈ જશે : વા, ચાલવા-ફરવા- દાદરા ચઢવામાં તકલીફ, ઘૂંટણ વળી જવા, સોજો આવી જવો અથવા...

મોરબીમાં ABVP દ્વારા TET TATના પરીક્ષાર્થીઓના ન્યાય માટે ધરણા

મોરબી :ABVP મોરબી દ્વારા જ્ઞાન સહાયક ભરતીને લઈ TET TATના પરીક્ષાર્થીઓના ન્યાય માટે કલેક્ટર કચેરી ખાતે ધરણા કરી વિરોધ કરવામાં આવ્યો હતો અખિલ ભારતીય વિધાર્થી...

મોરબીમાં રંગોળી પ્રશિક્ષણ વર્ગ યોજાશે

સંસ્કાર ભારતી અને વરીયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળના સંયુક્ત ઉપક્રમે આયોજન : 11મી ઓક્ટોબર સુધી નામ નોંધાવી શકાશે મોરબી : સંસ્કાર ભારતી મોરબી અને વરિયા પ્રજાપતિ...

વાહ મોરબીનો રીક્ષાચાલક ! વિયેતનામના નાગરિકનું પાકીટ પરત કર્યું

સીટી બી ડિવિઝન પોલીસ મથકની મદદથી વિયેતનામના નાગરિકને વિઝા સહિતના ડોક્યુમેન્ટ પરત કર્યા મોરબી : સિરામિક નગરી મોરબીમાં વિદેશના અનેક નાગરિકો ધંધાર્થે વસવાટ કરી રહ્યા...

ગુજરાતમાં 7 ઓક્ટોબરથી ફરી વરસાદી માહોલ જામશે : અંબાલાલ પટેલ 

17 ઓક્ટોબરે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરી  મોરબી : હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ધીમે ધીમે ચોમાસુ વિદાય લઇ રહ્યું છે અને...

મોરબી રવાપર રોડ યુવા ગ્રુપ દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબી : મોરબીના રવાપર રોડના શીવ સેવક યુવા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 6/10/23 થી...

મોરબીના સિરામિક ઉદ્યોગોનો પોલેન્ડમાં સફળ રોડ શો, હવે નવેમ્બરમાં UK અને ઇઝરાયેલમાં ઇવેન્ટ

  જાન્યુઆરીમાં દિલ્હી ખાતે સિરામિક અને બાથ ઇન્ડસ્ટ્રી શોનું ધમાકેદાર આયોજન, દેશ-વિદેશના ડેલીગેટ્સ મોટી સંખ્યામાં આપશે હાજરી  મોરબીના ખ્યાતનામ સિરામિક એકમો Varmora, ITACA Ceramics, Valenza Ceramic,Dali...

મોરબીની દ્રષ્ટિએ મોરારીબાપુનો પેન્સિલ સ્કેચ બનાવી અર્પણ કર્યો

મોરબી : મોરબીના કબીરધામ આશ્રમ વાવડી મુકામે હાલ મોરારીબાપુની રામ કથા ચાલી રહી છે ત્યારે મોરબીની દ્રષ્ટિ નામની દીકરીએ મોરારીબાપુનો આબેહૂબ પેન્સિલ સ્કેચ બનાવીને...

જલારામ હેન્ડલુમમાં પડદા, બેડશીટ, સાલ બ્લેન્કેટ, ટુવાલ સહિતની આઇટમોમાં ૧૦ થી ૨૫ ટકા ડિસ્કાઉન્ટ

એકથી એક ચડિયાતી પ્રોડક્ટ, આણા તથા જીયાણા ખરીદી કરી શકાય તેવી અનેક આઇટમોનો પણ ખજાનો મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં ગઢની રાંગ પાસે આસોપાલવ...

મોરબીના અયોધ્યાપુરી રોડ ઉપર શોપિંગમાંથી ધોળા દિવસે બાઈકની ચોરી : CCTV વાયરલ 

મોરબી : મોરબીના અયોધ્યાપુરી મેઈન રોડ ઉપર આવેલ મોરબી શોપીંગ સેન્ટરમાંથી ગઈકાલે ધોળાં દિવસે બાઇક ચોરીની ઘટના બની હતી. બાઇકચોરીના આ બનાવમાં સીસીટીવી ફૂટેજ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીના ત્રિકોણબાગ પાસેથી બાઈક ચોરાયું 

મોરબી : મોરબીના ત્રિકોણબાગ પાસે યુનિયન બેન્ક નજીકથી કિરીટભાઈ બાબુભાઇ અગેચણિયા રહે.અમરેલી રોડ, મોરબી વાળાનું રૂપિયા 60 હજારની કિંમતનું બાઈક ચોરાઈ જતા મોરબી સીટી...

મોરબીનો શખ્સ વાંકાનેરમા તમંચા સાથે ઝડપાયો

વાંકાનેર : વાંકાનેરના વિશિપરા ચોક નજીકથી મોરબી એસસોજી પોલીસે ટીમે આરોપી દિપક અશોકભાઈ વાળા રહે.કુલીનગર, કેશવાનંદ આશ્રમ પાસે, વિશિપરા મોરબી વાળાને રૂપીયા 5000ની કિંમતના...

ટંકારા નજીક ખરા બપોરે બાવળની ઝાળીમાં જુગાર રમતા ત્રણ પકડાયા, 3 લાખ કબ્જે

રાજકોટનો એક મોરબીના બે શખ્સ પાના ટીચતા ઝપટે ચડ્યા ટંકારા : મોરબી એલસીબી ટીમે ગઈકાલે ખરા બપોરે 42 ડીગ્રી તાપમાં ટંકારા - રાજકોટ હાઇવે ઉપર...

વાંકાનેરના હરિપાર્કમાં આધેડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

વાંકાનેર : વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલ હરિપાર્કમાં રહેતા વસંતભાઈ વિરજીભાઈ ક્લોલ ઉ.57 નામના આધેડે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી...