મોરબીના અયોધ્યાપુરી રોડ ઉપર શોપિંગમાંથી ધોળા દિવસે બાઈકની ચોરી : CCTV વાયરલ 

- text


મોરબી : મોરબીના અયોધ્યાપુરી મેઈન રોડ ઉપર આવેલ મોરબી શોપીંગ સેન્ટરમાંથી ગઈકાલે ધોળાં દિવસે બાઇક ચોરીની ઘટના બની હતી. બાઇકચોરીના આ બનાવમાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં એક આધેડવયનો વ્યક્તિ પહેલા બાઈક ઉપર બેસી રેકી કરી લઈ બાદમાં ખિસ્સામાંથી માસ્ટર કી કાઢી બાઈક ચાલુ કરી હંકારી જતો જોવા મળે છે.

- text

- text