માસ્ક ન પહેરનાર ચેતજો ! માળીયા પોલીસે ગુન્હો નોંધ્યો

કોરોના સંક્રમણ વધતા જિલ્લામાં લાંબા સમય બાદ માસ્ક ન પહેરવા સંબંધે કાર્યવાહી મોરબી : મોરબી જિલ્લામાં કોરોના સંક્રમણ જેટ ગતિએ આગળ વધી રહ્યું હોવા છતાં...

માળીયાના બગસરા ગામેથી પસાર થતા મીઠાના ટ્રકો બંધ કરાવવા ગ્રામજનોની મુખ્યમંત્રીને રજૂઆત

માળીયા: માળીયા તાલુકાના બગસરા ગામના લોકોએ મીઠાના અગર તેમજ ગામ વચ્ચેથી પસાર થતા ટ્રક બંધ કરાવવા મુદ્દે આજરોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને આવેદન આપ્યું છે....

સુઝલોન કંપની દ્વારા જાજાસર પ્રાથમિક શાળાને સ્પોર્ટ્સ કીટ અર્પણ

માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાની જાજાસર પ્રાથમિક શાળામાં સુઝલોન કંપની દ્વારા સ્પોર્ટ્સ કીટ અર્પણ કરવામાં આવી હતી. જાજાસર પ્રાથમિક શાળાના બાળકોને સુઝલોન કંપની દ્વારા...

જોર કે ઝટકા ધીરે સે ! સીએનજી અને પીએનજી ગેસમાં રૂપિયા 3થી 6 સુધીનો...

ગુજરાત ગેસ કંપની દ્વારા ઘર વપરાશના પીએનજીમાં 6 રૂપિયા અને વાહનો માટેના સીએનજીમાં 3 રૂપિયા વધારો કર્યો : એકાદ બે દિવસમાં સિરામીક ઉદ્યોગને આકરો...

વવાણીયામાં આજે રાત્રે રામામંડળ

માળીયા (મી.) : માળીયા તાલુકાના વવાણીયા ગામમાં આજે રાત્રે રામામંડળ યોજાનાર છે. વવાણીયા ગામમાં બાપા સીતારામની મઢુલી ખાતે આજે તા. 10ના રોજ રાત્રે 9 કલાકે...

મોરબી – કચ્છ હાઇવે ઉપર ટ્રકે ઠોકર મારતા રીક્ષા પલ્ટી : સગીરનું મૃત્યુ

હોનેસ્ટ હોટલ નજીક સ્પીડ બ્રેકર પાસે રિક્ષાએ બ્રેક મારતા ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારી : બે મહિલાઓ ઈજાગ્રસ્ત માળીયા : મોરબી - કચ્છ હાઇવે ઉપર...

મોરબી જિલ્લામાં દસ દિવસમાં 15 અકસ્માતમાં 16ના મોત

વધતા જતા ફેટલ અકસ્માતો ચિંતાજનક : ઓવરસ્પીડ, ગરમી અને ટ્રાફિકનું ભારણ વધ્યું : ટાયર ફાટવાના બનાવોમાં પણ વધારો મોરબી : મોરબી જિલ્લાને જોડતા હાઇવે રંક્તરંજીત...

માળીયાના ખેડૂતોને આગામી વાવેતર માટે નર્મદા યોજનાની કેનાલમાંથી પાણી છોડવા કાંતિલાલ અમૃતિયાની માંગ 

પાણી છોડવા અંગે પૂર્વ ધારાસભ્યની મુખ્યમંત્રીને રજૂઆત માળીયા(મી.) : મોરબી જિલ્લાના માળીયા(મી.) વિસ્તારના ખેડૂતોને આગામી વાવેતર સુવિધા માટે નર્મદા યોજનાની માળીયા બ્રાંય કેનાલ, મોરબી બ્રાંય...

વરસાદ અપડેટ : શનિવારે બપોરે 2 થી 4 વાગ્યા સુધીમાં પડેલા વરસાદની વિગત

મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ વચ્ચે કાચા સોના માફક વરસાદ વરસી રહ્યો છે. આજે શનિવારે પણ મેઘરાજાએ પોતાની કૃપા વરસાવવાનું...

મોરબી જિલ્લામાં દેશીના હાટડાઓ ઉપર સતત ધોસ : વધુ ત્રણ ચાલુ ભઠ્ઠી ઝડપાઇ

મોરબી, વાંકાનેર, ટંકારા, માળીયા અને હળવદમાં કુલ 26 કેસ મોરબી : મોરબી જિલ્લા પોલીસ દ્વારા દેશીદારૂના ધંધાર્થીઓ ઉપર સતત ધોસ બોલાવવામાં આવી રહી છે જેમાં...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીના લીલાપર ગામે રહેણાંકમાંથી 500 લીટર દેશી દારૂ પકડાયો

મોરબી : મોરબીના લીલાપર ગામે રહેતો આરોપી નવઘણ ઉર્ફે નોંધો જેઠાભાઇ દેગામા પોતાના ઘરમાં દેશી દારૂ છુપાવી વેચાણ કરતો હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે...

ટંકારાના ઘુનડા ગામે વિદેશી દારૂની 16 બોટલ સાથે યુવાન ઝડપાયો

ટંકારા : ટંકારા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે ટંકારા તાલુકાના ઘુનડા સજ્જનપર ગામે આરોપી ચતુર પ્રવીણભાઈ પંચાસરાના રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી બ્રાન્ડની અલગ...

મોરબીના ગોરખીજડિયા ગામે ઉત્તરપ્રદેશના શ્રમિકે ગળેફાંસો ખાધો

મોરબી : મોરબી તાલુકાના ગોરખીજડિયા ગામે સી એસ પ્રિન્ટ નામના કારખાનામાં કામ કરી અહીંના જ લેબર કવાટર્સમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના રામસિંગ ઔતાર નામના શ્રમિકે...

વાંકાનેરના જોધપર ગામે આધેડ સુતા બાદ જાગ્યા જ નહીં, હાર્ટએટેક

વાંકાનેર : વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા વાડીએ ખાટલામાં સુતા બાદ જગાડવા છતાં નહિ જાગતા સારવાર માટે વાકાનેર હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેઓનું હાર્ટ એટેક...