વરસાદ અપડેટ : શનિવારે બપોરે 2 થી 4 વાગ્યા સુધીમાં પડેલા વરસાદની વિગત

- text


મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ વચ્ચે કાચા સોના માફક વરસાદ વરસી રહ્યો છે. આજે શનિવારે પણ મેઘરાજાએ પોતાની કૃપા વરસાવવાનું ચાલુ રાખ્યું હતું. જેમાં સરકારી ચોપડે નોંધાયેલા વરસાદ મુજબ શનિવારે બપોરે 2થી 4 વાગ્યા સુધીમાં મોરબીમાં 03mm અને વાંકાનેરમાં 07mm અને ટંકારામાં 02mm વરસાદ નોંધાયો હતો.

- text

નોંધ : 25mm એટલે 1 ઇંચ વરસાદ થાય

- text