હળવદમાં તસ્કરો ગટરના કામ માટેની પાલિકાની લોખડની પ્લેટો ચોરી ગયા

નગરપાલિકાના કોન્ટ્રાકટરે રૂ.૯૩,૫૦૦ની ચોરી અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરી હળવદ : હળવદની સોસાયટીમાં પાલિકાના કોન્ટ્રાકટર દ્વારા ગટરનું કામ ચાલી રહ્યું હોય ગટરના કામ...

હળવદ નજીક નર્મદા કેનાલમાં ગાબડું : ખેડૂતોના ખેતર નદીમાં ફેરવાયા 

હળવદ તાલુકાના છેવાડાના ગામ નજીક ધ્રાંગધ્રાના જીવા ગામ પાસે ડી-13 નંબરની કેનાલ તૂટી  હળવદ : હળવદ તાલુકાના છેવાડાના ઢવાણા ગામ નજીક અને ધ્રાંગધ્રા તાલુકાના જીવા...

મોરબી જીલ્લામાં કોવિડ-૧૯ જાહેરનામાના ભંગ બદલ ગુરુવારે કુલ 27 કેસ કરાયા

સીએનજી રીક્ષા, માલવાહક ટ્રક, પેસેન્જર કાર, બાઇક ચાલકો અને રેંકડીના ધંધાર્થીઓ વિવિધ કલમ હેઠળ દંડાયા: વાડીમાં એકઠા થયેલા 8 શખ્સો પણ ઝપટે ચડ્યા મોરબી :...

હળવદ પંથકની વિદ્યાર્થીનીઓને રાજય સરકાર દ્વારા અપાતી સાયકલો લેવા ઠેઠ રાજકોટ સુધી લાંબુ થવું...

રાજય સરકારના આદિજાતિ વિકાસ નિગમ દ્વારા અનુ.જન જાતિ અને અનુ.જાતિના વિદ્યાર્થીઓને હળવદથી રાજકોટ ધક્કો ખાવો પડે છે હળવદ : રાજયમાં આદિજાતિ વિકાસ નિગમ દ્વારા અનુ.જન...

હળવદમાં રાત્રે 8થી 9 દરમિયાન માત્ર એક કલાકમાં પોણા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો!!

મોરબીમાં 8 મિમી અને વાંકાનેરમાં 3 મિમી વરસાદ નોંધાયો મોરબી : મોરબી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં આજે વરસાદે તોફાની ઈનિંગ શરૂ કરી છે. જેમાં હળવદમાં માત્ર...

આજે વર્લ્ડ સેરેબ્રલ પાલ્સી ડે : વાંચો.. સેરેબ્રલ પાલ્સીના દર્દીઓને ઉપયોગી અને માહિતીસભર લેખ

યોગ્ય કાળજી, નિયમિત કસરત અને મજબૂત મનોબળ દ્વારા સેરેબ્રલ પાલ્સી વાળું બાળક પણ સામાન્ય જીંદગી જીવી શકે છે : ડૉ. ભાવેશ ઠોરીયા મોરબી : આજે...

હળવદ પોલીસે ત્રણ બંધાણીને દારૂની બાટલી સાથે ઝડપ્યા

હળવદ : હળવદ પોલીસે હરેશભાઇ ખેમાભાઇ પ્રજાપતી ઉ વ ૨૦ તથા વિક્રમસીંહ વિનુભા પરમાર ઉ.વ.૨૪ રહે. દરબાર શેરી જુના દેવળીયા તા. હળવદ જી. મોરબી...

હળવદના માથક ગામે ઝેરના પારખા કરનાર ખેત શ્રમિકનું સારવારમાં મૃત્યુ

હળવદ : હળવદ તાલુકામાં માથક ગામે ખેત મજૂરી કરતા છોટા ઉદેપુરના વતની યુવાને તલ અને ખડમાં છાંટવાની દવા ગટગટાવી લેતા સારવાર દરમિયાન રાજકોટ સિવિલ...

મોરબીમાં આજે હળવદ દુર્ઘટનાના 12 શ્રમિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે

મોરબી : મોરબીમાં સામાજિક કાર્યકરો દ્વારા આજે રાત્રે હળવદ દુર્ઘટનાના 12 શ્રમિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. મોરબી જીલ્લાના હળવદ તાલુકામાં દુઃખદ ઘટના બનેલ, તેમાં મૃત્યુ...

હળવદમાં બ્રહ્મસમાજ દ્વારા મંગળવારે ભગવાન પરશુરામની શોભાયાત્રા યોજાશે

શોભાયાત્રામાં દરેક ભૂદેવોએ મુગટ પહેરીને આવવાનું રહેશે હળવદ : સમસ્ત બ્રહ્મસમાજ હળવદ દ્વારા અખાત્રીજને મંગળવારના દિવસ પરશુરામ જન્મ જયંતી નિમિતે ભગવાન પરશુરામની શોભાયાત્રાનું આયોજન કરવામાં...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી : નાની વાવડીમાં વૃક્ષ દેવ પરિચય કાર્યશાળા યોજાઈ 

મોરબી : ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા 18 મે ને શનિવારના રોજ નાની વાવડીના રામાપીર મંદિર ખાતે વૃક્ષ દેવ પરિચય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું...

નીલકંઠ સેલ્સ એજન્સી : પ્લાયવુડને લગતી તમામ આઇટમોની વિશાળ વેરાયટી, એકદમ વ્યાજબીભાવે

  હાર્ડવેર, લેમીનેટ, કોરિયન અને મોડયુલર કિચન મટિરિયલની તમામ આઇટમો મળશે : 35 વર્ષનો વિશ્વાસ, હજારો રેગ્યુલર ગ્રાહકો મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : પ્લાયવુડને લગતી આઇટમો...

તમે કામ નથી કરતા એટલે જ મારે આવવું પડે છે ! પાલિકા કર્મીઓના ક્લાસ...

ચાલુ મીટીંગે રજુઆત માટે નાગરિકોનું ટોળું આવી ચડ્યું, કલેકટરે જવાબદાર અધિકારીને દોડાવ્યા  મોરબી : ધણીધોરી વગરની મોરબી નગરપાલિકામાં ચાલતી લોલમલોલને કારણે લોકોની સામાન્ય સમસ્યા પણ...

વિરપર શાળાના વિદ્યાર્થીએ જન્મદિવસે પાણીના કુંડાનું વિતરણ કર્યું

મોરબી : વિરપરની નાલંદા વિદ્યાલયમાં અભ્યાસ કરતા હર્ષ ચંદારાણાએ પોતાના જન્મદિવસે શાળામાં સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રોને પોતાના જન્મદિવસ નિમિત્તે ચકલીના પાણીના કુંડાનું વિતરણ...