ટંકારામા જીનિંગ ફેકટરીમાં ઝારખંડના યુવાનનો આપઘાત

- text


ટંકારા : ટંકારાના લગધીરગઢ રોડ ઉપર આવેલ રાધાલક્ષ્મી સ્પિનટેક્સ પ્રાઇવેટ લિમિટેડ નામની ફેકટરીમાં કામ કરતા અને રહેતા મૂળ ઝારખંડ રાજ્યના વતની સંતોષ સીતારામ ગોસ્વામી ઉ.30 નામના યુવાને કૌટુંબિક ચિંતામાં પોતાના લેબર રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text