ઓથેન્ટિક ટેસ્ટ જોઈએ છે ? તો આવી જાવ નિકુ દે છોલે ભટુરેમાં, જલસો પડી જશે…

 

છોલે ભટુરે, પંજાબી, ચાઈનીઝ સહિતની એકથી એક ચડિયાતી ફૂડ આઇટમો : દરેક ફૂડ ટેસ્ટ અને ક્વોલિટી બન્નેમાં બેસ્ટ : ટૂંક સમયમાં મહેન્દ્રનગર ચોકડીએ પણ બ્રાન્ચ થશે શરૂ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ઓથેન્ટિક ટેસ્ટ જોઈએ છે ? તો આવી જાવ નિકુ દે છોલે ભટુરેમાં… અહીં જલસો પડી જશે. અહીં દરેક ફૂડ ટેસ્ટ અને ક્વોલિટી બન્નેમાં બેસ્ટ છે. છોલે ભટુરે, પંજાબી, ચાઈનીઝ સહિતની આઇટમોનો અહીં રિયલ ટેસ્ટ મળશે. તો એક વખત જરૂર પધારો.

મોરબીમાં રવાપર ચાર રસ્તે કેપિટલ માર્કેટમાં નિકુ દે છોલે ભટુરે કાર્યરત છે. અહીં દિલ્હી અને રાજસ્થાનના નિષ્ણાંત કારીગરો દ્વારા દિલથી આઇટમો બનાવીને પીરસાઈ છે. અહીં છોલે ભટુરે, 2 જાતના લચ્છા પરાઠા, 6 જાતના તંદુરી કુલચા, 5 જાતના પનીર કુલચા, 6 જાતના ચીઝ કુલચા, 14 જાતની પંજાબી સબ્જી, 6 જાતની તંદુર આઈટમ, દાલ-રાઇસ, દાલ તડકા, દાલ તડકા, છોલે ચાવલ, રાજમાં ચાવલ, 12 જાતની ચાઈનીઝ આઈટમ મળે છે.

અહીનો સમય સવારે 11 થી બપોરે 3 અને સાંજે 6 થી રાત્રે 11નો છે. અહીંનો યુનિક અને ઓથેન્ટિક ટેસ્ટ મોરબીવાસીઓ ખૂબ પસંદ પડી રહ્યો છે. ઉપરાંત મહેન્દ્રનગર ચોકડીએ પણ ટૂંક સમયમાં નવી બ્રાન્ચ શરૂ થવાની છે. જો તમે પણ હજુ અહીંનું ફૂડ ટેસ્ટ નથી કર્યું તો એક વખત અહીંનો ટેસ્ટ માણવા પરિવાર કે મિત્રો સાથે જરૂર પધારજો.

નિકુ દે છોલે કુલચે
જી- 33,34, કેપિટલ માર્કેટ
ભાજપ કાર્યાલય પાસે,
રવાપર ચોકડી, મોરબી
મો.નં.7990191799