મોરબીના ભડિયાદ નજીકથી જામગરી બંદૂક સાથે એક પકડાયો

- text


મોરબી : મોરબી એલસીબી પોલીસ ટીમે ભડિયાદ ગામની સીમમાં નદી કાંઠે આવેલ રામપીર મંદિર પાસેથી આરોપી ચકુ મનસુખભાઇ સેલાણીયા રહે. વિદ્યાનગર, મોરબી ભડિયાદ રોડ, સાયન્સ કોલેજ પાસે વાળાને દેશી બનાવટની જામગરી મજલલોડ બંદૂક નંગ 1 કિંમત રૂપિયા 5000 સાથે ઝડપી લઈ મોરબી તાલુકા પોલીસ મથકમાં આર્મ્સ એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text