VACANCY : Soncera ટાઇલ્સ & બાથવેર ગ્રુપમાં 4 જગ્યા માટે ભરતી

મોરબી : મોરબી નજીક કાર્યરત Soncera ટાઇલ્સ & બાથવેર ગ્રુપના સેનેટરીવેર ડિપાર્ટમેન્ટમાં 4 જગ્યા માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા મહિલા ઉમેદવારોને પોતાના રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે. કોલ કરવાનો સમય સવારે 9થી 7નો રહેશે. માત્ર અનુભવી ઉમેદવારોએ જ રિઝ્યુમ મોકલવું.


● માર્કેટીંગ કો-ઓર્ડિનેટર – 4 (F)
અનુભવ : 1/2 વર્ષ


Soncera ટાઇલ્સ & બાથવેર
8એ નેશનલ હાઇવે,
બંધુનગર સામે
મકનસર, મોરબી
મો.નં.9979700600